તમે અનુવાદક છો ? અહીં ક્લિક કરો

મોબાઈલ એપ્લિકેશન્સ થકી વપરાશકર્તા (યુઝર) અને સર્વિસ પ્રોવાઈડર વચ્ચેની પહોળી ખાઈ પર સેતુ નિર્માયો છે, પરંતુ તેના લોકલાઈઝેશન અને અનુવાદ વિના હજી પણ તે બજારમાં પૂરતી ટકાવારીમાં પહોંચપાત્ર (એક્સિસિબલ) થઈ શકી નથી.શા માટે તે મહત્ત્વપૂર્ણ છે? ભારતમાં, એપ્સ સ્થાનિકીકૃત અને અનુવાદિત હોય તો અન્ય બિન-અનુવાદિત એપ્સની તુલનામાં તેને 86% વધુ પ્રતિસાદ મળે છે.વૈવિધ્યકૃત ગ્રાહકો તેમની પોતાની ભાષામાં સેવા પૂરી પાડનારી એપ્સ પ્રત્યે વધુ મુક્ત અને સંકલિત હોવાનું અનુભવે છે.Devnagri એવું પ્લેટફોર્મ છે કે જે એપ સાથે જોડાઈને ભાષાકીય ધોરણે સંપૂર્ણ પરિવર્તન પામવામાં મદદરૂપ થઈ શકે છે અને તેના કારણે એપ દ્વારા જે પણ ભિન્ન ફાઈલ્સ પ્રસ્તુત કરાય તેને વિના વિલંબે આસાનીથી તબદિલ કરીને પછી તેને સંપૂર્ણ પ્રોસેસ માટે મોકલી શકે છે.બંને એન્ડ્રોઈડ અને iOS એપ ફાઈલ્સને પ્લેટફોર્મ પર અપલોડ કરી શકાય છે અને તે ફોર્મેટમાં જ યોગ્ય પરિવર્તનને ડાઉનલોડ પણ કરી શકાય છે.તે ડેવલપર માટે પણ અનુકૂળ છે, તેઓ તેના API સાથે ઈન્ટિગ્રેટ થઈને એપ વિકાસના તબક્કામાં હોય ત્યારે પણ કામ પૂરું કરી શકે છે.ગ્રાહકના વધુ સારા પ્રત્યુત્તર અને વૈવિધ્યકૃત એપને પ્રાપ્ત કરવા માટે યુઝરે તો ફક્ત થોડીક ક્લિક કરવાની જ રહે છે જેનાથી તુરત જ પ્રોસેસ પૂર્ણ થઈ જાય છે.


પ્રોજેક્ટ અપલૉડ કરો
ભાષા પસંદ કરો
અનુવાદ થયેલી ફાઇલ મેળવો
પ્રોજેક્ટ ડાઉનલૉડ કરો