તમે અનુવાદક છો ? અહીં ક્લિક કરોજાહેરખબર

કન્સલ્ટન્સી

શિક્ષણ

એન્જિનિયરિંગ

કાયદો અને કાનૂની

માર્કેટ રીસર્ચ

Devnagri ખાતે વ્યાવસાયિકો દ્વારા વિવિધ ભારતીય ભાષાઓમાં ઓનલાઈન મેન્યુઅલ અનુવાદ સેવાઓ ઉપલબ્ધ છે.ભિન્ન ક્ષેત્ર સંબંધે ટેકનિકલ મેન્યુઅલ્સનો અનુવાદ થઈ શકે છે.મેન્યુઅલ અનુવાદથી પ્રોડક્ટ સુધી પહોંચ મેળવવામાં યુઝરને મદદ મળે છે, પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો તેમનો અનુભવ સુધરે છે.Devnagri થકી મેન્યુઅલ્સ, લોગ્સ, ગાઈડ્સને બહુધા ભાષાઓમાં તબદિલ કરી શકાય છે.વચનબદ્ધ સમય મર્યાદામાં વ્યાવસાયિક ગુણવત્તા સાથે પ્રોજેક્ટને પરિપૂર્ણ કરી શકાય છે.થોડીક સરળ ક્લિક દ્વારા જ ઓર્ડર આપી શકાય છે અને અમારા અનુભવી અનુવાદકોના ખભા પર કઠિન પરિશ્રમની જવાબદારી મૂકી શકાય છે.


પ્રોજેક્ટ અપલૉડ કરો
ભાષા પસંદ કરો
અનુવાદ થયેલી ફાઇલ મેળવો
પ્રોજેક્ટ ડાઉનલૉડ કરો