તમે અનુવાદક છો ? અહીં ક્લિક કરોમલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન્સ

કૉર્પોરેટ કમ્યુનિકેશન્સ

સમાચાર લેખ

પુસ્તકો

પ્રેસ વિજ્ઞપ્તિ

ટીવી અને રેડિયો રિપોર્ટ્સ

ગ્રાહક પત્ર અને ઇન્વોઇસ

ડિજીટલ સામગ્રી

સોશિયલ તથા અન્ય પ્લેટફોર્મ સંબંધિત સામગ્રી માટે વ્યાવસાયિક પ્રકાશન અને મીડિયા અનુવાદ Devnagri દ્વારા બહુધા ભારતીય ભાષાઓમાં પૂરો પડાય છે.વિવિધ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વેળાએ લક્ષ્યાંકિત યુઝર્સ શ્રેષ્ઠ રીતે સમજી શકે તે ભાષામાં સંદેશા પૂરા પાડવા મહત્ત્વપૂર્ણ છે.Devnagri ભારતીય પ્રાદેશિક/બંધારણીય ભાષાઓમાં બહુધા ઓનલાઈન રૂપાંતરણના વિકલ્પો આપે છે.તે વિશ્વાસ તેમજ પ્રોડક્ટ/સેવા વિશેની લાગણી સાથે વિશાળ સંખ્યામાં ગ્રાહકોને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે.નીચે ઉલ્લેખિત સરળ પગલાંને અનુસરીને મીડિયા માટે પ્રોજેક્ટને પોસ્ટ કરો અને અત્યંત ટૂંકા સમયગાળામાં સચોટ કાર્ય પરિપૂર્ણ કરો


પ્રોજેક્ટ અપલૉડ કરો
ભાષા પસંદ કરો
અનુવાદ થયેલી ફાઇલ મેળવો
પ્રોજેક્ટ ડાઉનલૉડ કરો