તમે અનુવાદક છો ? અહીં ક્લિક કરોWORDPRESS

CORE PHP

ECOMMERCE

MAGENTO

DRUPAL

OPEN CART

અમુક સાહસો માટે વેબસાઈટ પોર્ટફોલિયો ડેસ્ક તરીકે સેવા આપે છે જ્યારે અન્ય માટે તે વ્યાપાર સ્ત્રોત હોઈ શકે છે, જેના થકી ભારતીય જનતાની જરૂરિયાતોને સરળતા સાથે પૂર્ણ કરી શકાય, અને તેનો અનુવાદ કરવો જરૂરી છે.Devnagri એ અનુવાદ અને ટ્રાન્સક્રિપ્શનના શ્રેષ્ઠતમ ઓનલાઈન વેબસાઈટ પ્લેટફોર્મમાંનું એક છે જ્યાં ગ્રાહક જરૂરિયાતને મશીન તેમજ માનવ બુદ્ધિ બંનેના ઉપયોગ દ્વારા પરિપૂર્ણ કરાય છે.મલ્ટિ-લેંગ્વેજ (બહુભાષીય) પોર્ટલ્સ વધુ સારો ટ્રાફિક ખેંચી લાવે છે, તે દરેક વયજૂથના લોકો માટે ઉપયોગમાં સરળ છે અને તે પ્રોડક્ટ વિશે સીધો સંદેશો આપે છે.Devnagri થકી ઉપયોગકર્તા સંપૂર્ણ વેબસાઈટને સીધેસીધી સ્થાનિકીકૃત કરી શકે છે, જે માટે તેણે પ્લગિન્સને ઈન્ટિગ્રેટ કરવાના હોય છે અથવા તો ફાઈલ્સને અપલોડ કરવાની રહે છે.કોઈ પણ ઈકોમર્સ, બ્રાન્ડ, ફેશન, ઈન્ફોર્મેટિવ અથવા સોશિયલ પ્લેટફોર્મને ટ્રાન્સક્રાઈબ કરી શકાય છે અને તેમાંથી લાભ મેળવી શકાય છે.


પ્રોજેક્ટ અપલૉડ કરો
ભાષા પસંદ કરો
અનુવાદ થયેલી ફાઇલ મેળવો
પ્રોજેક્ટ ડાઉનલૉડ કરો